શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટસ કોલેજમાં એન્યુલ ડિસ્પ્લેનું 2 દિવસનુંઆયોજન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શેઠ c.n.fine arts college, આંબાવાડી અમદાવાદ મા આવેલ આ સંસ્થામાં Applied આર્ટ, પેઇન્ટિંગ, Sculpture અને ATD ના અભ્યાસક્રમ ચાલે છે, અનુક્રમે પાંચ વર્ષના ડિપ્લોમા કોર્સ અને ATD ( 2-years) ના અભ્યાસક્રમમાં ને લગતી એસાઈમેન્ટ, પ્રેક્ટીકલ સબ્જેક્ટ ની એક્ટિવિટી અને અન્ય કલા ને લગતા લગતા કામો થતા હોય છે…. આ વર્ષ દરમિયાન થયેલા આર્ટ વર્ક પેપર કે કોઈ ધાતુ k અન્ય કોઈ મટિરિયલમાંથી બનાવી હોય એવી કૃતિ ને વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. આકૃતિમાં જોઈ શકો છો જેમકે, એપ્લાઇડ આર્ટ માં ફિગર ડ્રોઈંગ, એનિમેશન, ગ્રાફિક ડિઝાઇન (logo ડિઝાઇન, વીઝીટીંગ કાર્ડ, સિમ્બોલ વગેરે) પેન્ટિંગમાં ફિગર ડ્રોઈંગ, સર્જનાત્મક વિગેરે આર્ટ વર્ક રજૂ કરવામાં આવ્યા છે, Sculpture માં માટીકામ, લોખંડ કે અન્ય ધાતુ માંથી k ટેરાકોટા તેમજ અન્ય કામો આપ જોઈ શકો છો અને ATD બે વર્ષના અભ્યાસક્રમમાં આર્ટ ક્રાફ્ટ અને ઘણી બધી આપણે જોવા મળશે…. આ એન્યુઅલ ડિસ્પ્લેમાં 450 વિદ્યાર્થીઓ જોડાયા હતા… કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભરત પટણી સાહેબ દરેક વિદ્યાર્થીઓને ઉત્સાહમાં વધારો થાય એવા પ્રોગ્રામ કરતા રહેતા હોય છે અને દરેક વિભાગના અધ્યાપકો સ્ટુડન્ટ સાથે સાથે રહીને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા છે…. તો આપ સૌ જરૂરથી પધારો દરેક લોકો ને જોવા માટે એન્ટ્રી free છે…..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply