પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિર્દોષ પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ. – સચિન ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

હાર્દિક પટેલની વધતી જતી કાયદાકીય મુશ્કેલી અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિર્દોષ પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા બાબતે અમદાવાદ જીલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવા મા આવ્યુ. જેમાં હાર્દિક ભાઈ ના ધર્મપત્ની કિંજલ પટેલ, પાસ કન્વીનર જયેશ પટેલ, નિખીલ સવાણી, અતુલ પટેલ સહિતના સામાજીક અને રાજકીય આગેવાનો હાજર રહયા.
અને સરકાર અને સસ્થા ના આગેવાનો દ્વારા આપવામા આવેલી બાહ્યધરી મુજબ પાટીદાર યુવાનો પર ના કેસ પરત ખેચવા ની માંગ કરવા આવી.
તેમજ ગુજરાત પાસ દ્વારા તમામ તાલુકા જીલ્લા કક્ષા એ પાસ કન્વિનરો દ્વારા આવેદનપત્ર આપી રજુઆતો કરવા મા આવી.

જયેશ પટેલ
પાસ કન્વિનર
અમદાવાદ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply