ચાલો…. ચાલો….ચાલો…. જગત જનની મા ઉમિયા આપના ધ્વારે…….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

આજ તા. ૨૫.૦૨.૨૦૨૦ને મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યે
જગત જનની મા ઉમિયા રથ કળશ કુંભ સાથે અમારા નિવાસસ્થાન બી. ૧૯, નરેશભાઇ એ પટેલ ના ઘરે પધારી રહેલ છે.
તો સોસાયટીના તમામ રહીશોને સહકુટુંબ મિત્રમંડળ સહિત પધારી જગત જનની મા ઉમિયાના દર્શન કરવા પધારવા અમારૂં પ્રેમભર્યુ આમંત્રણ છે.
આપ સૌના દર્શનાભિલાષી
નરેશકુમાર એ. પટેલ સહપરિવાર

TejGujarati

Leave a Reply