*મુલાકાત તો કરું… લીલાછમ ખેતરની લીલીછમ શાંતિને મારામાં શ્વસીને રહું ,🌿🌿🌿 ચાલને ….. ક્યારેક એકલા ને ક્યારેક ટોળાની કવાયત ચિંતક બનીને સમજ્યા કરું …✍ – બીના પટેલ 🌹*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

🌸🌸🌸. કશુંક અગોચર પામવાની ઘૂનમાં જીવન હું જીવું….
અરસપરસ મસ્ત બનીને હેલી આનંદની
માણ્યા કરું ….
મરજીવો બનીને મનના ઉંડાણ માંથી
સંતુષ્ટિનું મોતી શોધ્યા કરું ….
આંખના થોડા ખારા ઝળઝળિયાં કેમ કરી ખાળ્યા કરું ….
સંસ્મરણોની યાદી ભીતરમાં સંકોચીને હું મુલાકાત તો કરું…
લીલાછમ ખેતરની
લીલીછમ શાંતિને મારામાં શ્વસીને રહું ,🌿🌿🌿
ચાલને …..
ક્યારેક એકલા ને ક્યારેક ટોળાની કવાયત ચિંતક બનીને સમજ્યા કરું …✍
– બીના પટેલ 🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •