*ડાકોર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

તા.16/2/2020 રવિવાર ના રોજ ડાકોર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખાસ સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર ના માજી મેયર તથા એકલબારા દરગાહ ના ગાદિપતી તથા મોટામીયા ગૌ શાળા ના પ્રમુખ પીર કદીર પીરઝાદા, સાહેબ, દિવ્યા દાસમહારાજ દંડીસ્વામી ડાકોર ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ.પ્રમુખ વજીરખાન પઠાણ , મહંત પ.પુ.ગોપાલદાસ મહારાજ,ધારાસભ્ય શ્રી કાન્તિ પરમાર,હાજી ફરીદ મુખી ગાંધીનગર શહેર ના માજી.ડે. મેયર યુસુફ પરમાર, પ્રમુખ. ડાકોર નગરપાલિકા રાજેશ પટેલ,ગુજરાત વકફ બોર્ડે સભ્ય સાજીદ મીરજા,મધ્ય ગુજરાત ના કન્વીનર કરીમ ભાઈ મલેક, રફીક તિજોરીવાળા ગુલામફરીદ શેખ સહિત ના અન્ય આગેવાનો કાર્યકરો સહિત ડાકોર ના રહીશો હાજર રહયા હતા અને દુલ્હા અને દુલહન ખુશ ખુશાલ રહે તેવી દુવા કરવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply