હમરાહી ફાઉન્ડેશન અને સ્વરલય કલબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત રમત જગત રાજનીતિ વિશેષ સમાચાર

હમરાહી ફાઉન્ડેશન અને સ્વરલય કલબ દ્વારા દરેક તહેવારની ઉજવણી વિવિધતા થી કરવામાં આવશે.આ ફાઉન્ડેશનના સભ્યો સેવાકીય પ્રવુતિ માં પણ આગવો રસ દાખવે છે. પછી કોઈ તહેવાર હોય કે કોઈ વૃદ્ધાશ્રમ હોય. આવી દરેક સેવાકીય પ્રવુતિમાં અનેરી નામના મેળવી છે. હવે વાત કરીયે હમરાહી ફાઉન્ડેશન ના કાર્ય કરતા રાહીબેન રાઠોડની, તે પોતે એક સિંગર એંકર અને અને ટીવીમાં હોસ્ટ રિપોર્ટર પણ રહી ચુક્યા છે.અને તેમને 100થી વધુ સંગીતની ઈવેન્ટો પણ કરી છે. એને તેમને ઘણી સરકારી જાહેરાતોમાં મોડલિંગ અને સરકારી અન્ય પ્રોજેક્ટસ જેમકે રાજકીય હોય કે ધાર્મિક કાર્ય, કર્મો કર્યા છે. રાહી રાઠોડે જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવુતિમાં મને અને મારાં સભ્યોને અનેરો આનંદ મળે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply