*હવે ઉનાળાની ગરમીમાં પણ ભણશે ગુજરાત 4 મેંથી7મી જૂન સુધી વેકેશન.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર


ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.CBSEની માફક હવે GSEBમાં પણ એપ્રિલથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર રાજ્યમાં પ્રથમવાર સરકારે CBSE પેટર્ન પ્રમાણે આગામી સત્ર ચાલુ થશે 4મેંથી 7મી જૂન સુધી ઉનાળુ વેકેશન

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •