*ગાંધીનગરમાં છે અનોખી બેંક : રોટી બેંક.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત રમત જગત વિશેષ સમાચાર

સર્વે ને જણાવું કે, ગાંધીનગર માં એક એવી બેંક ચાલું કરવામાં આવી છે, એ બેંક છે રોટી બેંક.
જે દર રવિવારે ગાંધીનગર માં અલગ-અલગ સેક્ટરોમાં જઈને ભૂખ્યા ગરીબ બાળકો અને વૃદ્ધો ને ફ્રી જમાડવામાં આવે છે.

આજે જમાડીને ખૂબ જ આનંદ થયો.
ખરેખર જે સાચા માણસ ની જેમને જરૂર હતી અને ત્યાં સુધી નતા પહોંચ્યા તેવા માણસ સુધી પહોંચાડયા ને સેવા કરી તે બદલ મારી આખી રોટી બેંક ગાંધીનગર ટીમ નો ખૂબ આભાર વ્યક્ત કરું છું. – મિલાપ ટાટારિઆ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply