*અમદાવાદ શાહપુર પોલીસની પ્રશંસનીય કામગીરી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

અમદાવાદ શાહપુર પોલીસની પ્રશંસનીય કામગીરી. શ્રી આર કે અમીન સાહેબ તથા તથા સમીરભાઇના સહયોગથી મુસ્કાન બ્લડ કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું પત્રકાર એકતા સંગઠનના સર્વત્ર પ્રમુખશ્રી દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આજ રોજ મોટી સંખ્યામાં શાહપુરના વતનીઓ પીઆઇ શ્રી આર કે અમીન સાહેબ તથા સમીરભાઇ ના સહયોગ અને પોલીસ સ્ટાફનાના સહયોગથી સરાહનીય કામગીરીનાં ભાગરૂપે તથા શાહપુરની આમ જનતા દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ આયોજન શાહપુર પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ બ્લડ બેન્કે કામગીરી કરી હતી.શાહપુર પોલીસ તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક તેમજ શાહપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •