*વ્યાપારને સરળ બનાવવા ભારત સરકારના બિનસરકારી વિભાગ પર કામ કરતી એક ટીમે અમદાવાદના વિવિધ વેપારી સંગઠનો ની મુલાકાત લીધી હતી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ વિશેષ સમાચાર

વ્યાપાર ને સરળ બનાવવા ભારત સરકારના બિનસરકારી વિભાગ પર કામ કરતી એક ટીમે અમદાવાદના વિવિધ વેપારી સંગઠનો ની મુલાકાત લીધી હતી.
આ ટિમ માં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ના નેશનલ પ્રોગ્રામ ડાયરેક્ટર અભિજીત સિંહા પણ સામેલ હતા. અભિજીત સિંહા એ વન વર્લ્ડ મૂવમેન્ટ ના પ્રણેતા પ્રકાશ વરમોરા સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમના વિઝન ને સમજ્યું હતું. પ્રકાશ વરમોરા એ કહ્યું હતું કે “જે રીતે એક વિશ્વની આપણી કલ્પના છે તેના જ ભાગરૂપે આપણે એક ગુજરાત ની કલ્પના કરી ને FIA સહિતના તમામ વેપારી સંગઠનો સાથે કામ શરૂ કર્યું છે. આ કામ થી ભારતને વિસવની શ્રેષ્ઠ ઇકોનોમી બનાવાના રોડમેપમાં ગુજરાત 1.5 ત્રિલિયન ડોલર ઇકોનોમી નો ટાર્ગેટ હાંસલ કરશે.”
મહત્વનું છે કે ગુજરાત ને તેનો ટાર્ગેટ અચિવ કરવામાં વ્યાપારિક સંગઠનો સાથે રાજ્ય સરકાર પણ સૈદ્ધાંતિક રીતે સહમત છે. અને વેપારીઓ ના પ્રસનો હલ કરવામાં તમામ વિભાગો કટિબદ્ધ થઈ ને કામ કરી રહ્યા છે તેવું સીએમોના એક સોરસે જણાવ્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply