અમદાવાદ માં મિસ્ટર,મિસિસ,મિસ અને કિડ્સ ફેશન કોન્ટેસ્ટ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ લાઇફ સ્ટાઇલ

ગુજરાત માં સૌ પ્રથમ વખત મિસ્ટર,મિસિસ,મિસ અને કિડ્સ ફેશન કોન્ટેસ્ટ થવાં જઇ રહ્યો છે. જે માટે 24 જૂન નાં રોજ હોટેલ ક્રાઉન,સી.જી.રોડ ખાતે ઓડિશન યોજાનાર છે.

મન્નત ગ્રુપ દ્વારા આયોજિત આ ફેશન શો કોન્ટેસ્ટને અમદાવાદ નાં જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે.

મન્નત દ્વારા અલગ અલગ રાજ્યોમાં યોજાયેલ ફેશન શો કોન્ટેસ્ટ ની કેટલીક તસવીરો અહીં રજૂ કરીએ છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •