કલા – રાજેશ બારીયા

કલા સાહિત્ય ગુજરાત

કલા વિશે વાત કરીએ, બાળકો વેકેશન તો પૂરું થયું હશે. હવે એનો મૂડ અલગ હશે. પણ આર્ટ સતત બાળકો ની અંદર છુપાયેલું છે. આપણે એમની કલાને આગળ આગળ વધારી ખુલ્લું મેદાન આપવું જોઈએ,જેથી બાળકોને એટલી ખુશી મળે છે જે આપણે એની સ્માઈલથી શીખવી જતાં હોય છે. ભાવના સાથે ઘણું બધું .માણસસેવા તે જ પ્રભુસેવાને ધ્યાનમાં રાખીને આવા નાના મોટા પ્રોજેક્ટો કરે છે. આવા જ સુંદર વિચારો સાથે શૈલેન્દ્રસિંહ દરબાર જે બાપુ તરીકે ઓળખાય છે. તેમણે કીધું, તમારું આ અદભુત આર્ટ છે. તે જોઈ મને એમ થાય છે કે બાળકો માટે મારે પણ કંઈક કરવું છે. તો પ્રોજેક્ટો માટે એમને મને કીધું જે દેખાય છે કરો અને સતત તારી બહુ સુંદર ફોટો પ્રોજેક્ટર કરવા જઈ રહ્યા છે મતલબ એ છે કે નાના મોટું કરતા કરતા ઘણો મોટો થઇ જતું હોય છે કલાકની અંદર છુપાયેલું હોય ત્યારે કેવો કલર બની જશે આપણને ખબર નથી તો હાઉસ પણ થતું હોય છે અને પોતાની અંદર રહેલી કલાનું સર્જન કરે છે ત્યારે સુંદર કલાક્રુતિ બનીને આપણી સમક્ષ રજુ થાય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •