*વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક ખુલાસાઓ*

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી રહેતો હતો. આતંકવાદીની વધારે પૂછપરછ માટે અમદાવાદમાં ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •