*ઇન્ટરનેટ પર સરકાર બેન ન લગાવી શકે સુપ્રીમે મોદી સરકારને ઝાટકી*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ભારત રમત જગત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધો મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેના 3 જજોની ખંડપીઠે ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓને આ પ્રકારે અનિશ્ચિતકાળ સુધી બંધ કરી શકે નહીં. સાથે જ કોર્ટે કાશ્મીર વહીવટીતંત્રને પ્રતિબંધો લગાવાયેલા તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે ઇન્ટરનેટના ઉપયોગને અભિવ્યક્તિના અધિકારનો હિસ્સો માન્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply