*વડોદરા જિલ્લા પંચાયત અને કરજણ તાલુકા પશુ પાલન વિભાગ દ્રારા પશુ પાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયત અને કરજણ તાલુકા પશુ પાલન વિભાગ દ્રારા પશુ પાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.. આપ્રસન્ગે કરજણ તાલુકાના કોંગ્રેસ ના આગેવાનો અને જિલ્લાના પશુ ચિકિત્સા ના તબીબો હાજર રહ્યા હતા.. જેમાં તબીબો દ્રારા પશુ પાલકો ને પશુ ઓના રોગ અને દૂધ ના ઉત્પાદન મા વધારો કેવી રીતે કરવાનું તેની માહિતી આપી હતી… મોટી સઁખ્યા મા તાલુકાના પશુ પાલકો હાજર રહ્યા હતા..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply