*22 હજાર કરોડ રૂપિયામાં ટ્રેનો રેલવે સ્ટેશનો બધુ જ ખાનગી કંપનીઓને હવાલે: વિદેશી કંપનીઓ આવશે*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ભારતીય રેલ્વે અને નીતિ આયોગે ખાનગી ઓપરેટરોને 100 રેલ્વે રૂટ પર 150 ખાનગી ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તેને લઈને એક ડિસ્કશન પેપર પણ લાવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે તેમાં 22,500 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે ખાનગી ભાગીદારી પેસેન્જર ટ્રેન શીર્ષકવાળા ડિસ્કશન પેપરમાં કહેવામાં આવ્યુ છે કે 100 માર્ગોની ઓળખ કરવામાં આવી છે જેમાં ખાનગી એકમોને 150 ટ્રેનો ચલાવવાની મંજૂરી આપીને 22,500 કરોડના રોકાણની મંજૂરી આપવામાં આવી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply