ખારી નદી માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટર નું ગંદકી વાળું પાણી ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ડ્રેનેજ લાઈન ના મેઈન હોલ માંથી ઉભરાઈ ને નદી મા સ્મશાન સામે ફીણ બની ને હવામાં ઉડી દુર્ગધ મારે છે. – સૌરાંગ ઠક્કર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ શહેર ના હાથીજણ

વિવેકાનંદ નગર વચ્ચે આવેલ ખારી નદીમાં

મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટરનું ગંદકીવાળું પાણી ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનની

ડ્રેનેજ લાઇનના મેઈનહોલમાંથી ઉભરાઇને નદીમા સ્મશાન સામે ફીણ બનીને

હવામાં ઉડી દુર્ગધ મારે છે. રાહદારીઓ

તંત્રની નિષ્ફળતા સામે બેફામ ગાળો જતા

આવતા બોલી રહ્યા છે. અહીંના અંતિમ

ધામ માં પણ ઊભૂ રહેવાતુ નથી. સ્થાનિકો

ની માંગણી પ્રમાણે તાકીદે આ ગટર લાઈનમા કામગીરી કરવામાં લેવલ વગર કામ

કરી થયેલ ગેરરીતિ કરનાર અધિકારી

સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી

સ્થાનિક કોરપોરેટર અતુલભાઇ પટેલ દ્વારા

મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરાને રજુઆત કરવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply