*બેન્કો હવે નહીં કરી શકે કૌભાંડ RBI લાવી રહી છે નવા નિયમો*

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

PMC બેંક કૌભાંડ જેવી ઘટના ન બને તે માટે RBIએ મહત્વનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકો (UCB) માટે ધિરાણ આપવાના નિયમો અંગેનો પરિપત્ર જારી કર્યો. જે હેઠળ આ બેન્કો તેમની લોનનો મોટાભાગનો હિસ્સો એક જ ગ્રાહકને આપી શકશે નહીં. જો આ પ્રસ્તાવ લાગુ થશે તો કોઈપણ શહેરી સહકારી બેંકના લોન પોર્ટફોલિયોનો અડધાભાગનો હિસ્સો નાની લોનોનો હશે. RBIના આ નિર્ણયથી ફાયદો એ છે કે, સહકારી બેંકની લોન વધુ લોકોમાં વહેંચાશે અને એક અથવા વધુ લોન લેનાર ડિફોલ્ટ થવાથી બેંક ડુબશે નહીં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply