*અમદાવાદમાં દારૂ પીધેલી બે યુવતી દીપિકા રાવત અને આરતી દાંતણિયા ની ધરપકડ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય બિઝનેસ રમત જગત વિશેષ સમાચાર

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે ૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં લઈ રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી બોડકદેવ મહાકાળી મંદિર પાસે આવેલા મહિલા ગાર્ડન બહાર દીપિકા જયકિરણ રાવત અને આરતી દાંતણિયા શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી. પોલીસે બંનેની તપાસ કરતા તેઓ લથડિયા ખાતી હતી. જેથી બંનેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply