*અમે ઇચ્છીએ છીએ કે આર્મીનાં જવાનો પરિવાર સાથે 100 દિવસ વિતાવે. – અમિત શાહ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ દુનિયાનું સૌથી વધુ બહાદુર સશસ્ત્ર દળ છે ઇતિહાસમાં સીઆરપીએફની બહાદુરીના કિસ્સાને હંમેશાં સ્થાન આપવાનું રહેશે 2181 જવાનોએ બલિદાન આપ્યું છે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીઆરપીએફના કાર્યાલયનો અમિત શાહે શિલાન્યાસ કર્યો છે
ગૃહપ્રધાન સીઆરપીએફ સૈનિકોને પડી રહેલી સમસ્યાઓથી વાકેફ છે અમે ઇચ્છીએ છીએ કે દરેક જવાન વર્ષમાં 100 દિવસ તેના પરિવાર સાથે વિતાવે. અમિત શાહે કહ્યું કે અમે 100 દિવસની રજાઓ માટે કમિટી બનાવી છે મેં કેટલીક સંસ્થાઓને સોફ્ટવેર બનાવવાનું કહ્યું છે તે માટેની જોગવાઈ આગામી બજેટમાં આવશે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply