*રાહુલ ગાંધી મૂર્ખોમાં મહામૂર્ખ સીએએની સમજણ નથી અને નીકળ્યા છે વિરોધ કરવા : ભાજપનાં સાંસદની જીભ લપસી*

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ રમત જગત વિશેષ સમાચાર

નાગરિકતા સંશોધન કાયદો બન્યાં બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે નિવેદનબાજી જોવા મળે છે. હવે કૈથલથી સાંસદ નાયબ સૈનીએ સીએએ અંગે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. સૈનીએ કહ્યું કે રાહુલ ગાંધીને ખ્યાલ નથી કે સીએએ શું છે કૈથલના પીડબલ્યૂડી રેસ્ટ હાઉસમાં લોકોની સમસ્યાઓ સાંભળવા માટે પહોંચેલા સાંસદ નાયબ સૈની પત્રકારો સાથે વત કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધી બેઠા હતા
*********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply