*પ્રિયંકા ગાંધીના ભગવા વાળા નિવેદન પર યોગી આદિત્યનાથે આપી ચેતવણી*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીના ભગવા વાળા નિવેદનને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિએક્શન આપ્યું છે. યૂપીના સીએમ ઓફિસથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે સંન્યાસીની લોકસેવા અને જનકલ્યાણના સતત ચાલી રહેલા યજ્ઞમાં જે પણ બાધા ઉત્પન્ન કરશે તેને દંડ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં ભગવા પર રાજનીતિ તીવ્ર બની છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓએ બદલો લેવાની વાત કરી હતી પણ પોલીસ નિર્દોષ લોકોની સાથે બદલો લઈ રહી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •