*ધો.10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચે શરૂ થશે અને 21 માર્ચે પૂર્ણ થશે*

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે તેમજ પેપરલીક થતું રોકવા માટે પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply