*15 જાન્યુઆરી સુધીમાં પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર મળશે કેશબેક: IOCની ખાસ ઓફર*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

મુંબઈ કેન્દ્ર સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કંપનીએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડધારકો માટે એક આકર્ષક ઓફર રજૂ કરી છે.
ઈન્ડિયન ઓઈલ તેના ગ્રાહકો માટે નવા વર્ષના આરંભની ખુશાલીમાં ખાસ ઓફર લાવી છે. જો તમે આઈઓસીના પેટ્રોલ પંપ પરથી તમારા વાહનમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવશો તો નવા વર્ષે તમને મોટો ફાયદો થશે. આઈઓસીએ તેના ટ્વિટર હેન્ડલ પર આ ઓફરની જાણકારી મૂકી છે.
********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •