*અરૂંધતિ રોય સમાજ માટે જોખમી છે, NSA હેઠળ એમની ધરપકડ કરવી જોઈએઃ સુબ્રમણ્યન સ્વામી*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ સમાચાર

નવી દિલ્હી નાગરિકતા સુધારિત કાયદા (CAA) નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) વિશે દેશમાં ચાલી રહેલા વાદવિવાદમાં એવોર્ડવિજેતા લેખિકા અરૂંધતિ રોયે પણ ઝુકાવ્યું છે. પરંતુ એમણે ગઈ કાલે કરેલી કમેન્ટના આકરાં પ્રત્યાઘાત પડ્યા છે. નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીમાં NRC વિશે યોજાઈ ગયેલી એક વિરોધ સભામાં ઉપસ્થિત રહેલાં અરૂંધતિએ કહ્યું હતું કે, ‘NPR પ્રક્રિયાનો ઉપયોગ NRC માટે ડેટાબેઝ તરીકે કરવામાં આવશે.
********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •