*ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતીને લઇ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે D.G.P શ્રી શિવાનંદ ઝા સાહેબ ની મુલાકાતે.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત રાજ્ય ની વર્તમાન પરિસ્થિત ને લઇ કોંગ્રેસ પાર્ટી નું પ્રતિનિધિ મંડળ આજે D. G.P શ્રી શિવનંદ ઝા સાહેબની મુલાકાત લઇ અહમદાબાદ, છાપી, બરોડાની ઘટના બાબતે નિર્દોષ લોકો ની ધરપકડ ના કરવા તેમજ નિર્દોષ લોકોની કનડગત બંધ કરવા રજૂઆત કરી હતી.જેમાં

ચંદનસિંહ ઠાકોર સિદ્ધપુર ધારાસભ્ય,

ગ્યાસુદ્દીન શૈખ ધારાસભ્ય દરિયાપુર,

ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય જમાલપુર,

બદરૂદદીન શેખ અને કોંગ્રેસ અગ્રણી

ઇકબાલ શૈખ (એડવોકેટ) કોંગ્રેસ અગ્રણી વિગેરે દ્વારા રજુઆત કરાઈ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply