*તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતાના ગીતોની મહેફિલ ઓલિવસ રેસ્ટોરન્ટ માં.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સંગીત રસીકો ના માટે ગૌતમ બારોટ દ્વારા આયોજિત વિશ્વ વિક્રમીય વિજેતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં આજે પણ રવિવાર ના રોજ એક પ્રાઇવેટ બેઠક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ને ખૂબ સફળતા મળી છે, સ્મરણ રહે આ કાર્યક્રમ માં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સંસ્થાપક પ્રમુખ શ્રી પીનાકી ભાઈ નાનક ભાઈ મેઘાણી તથા જતીન ભાઈ ઘીયા એ વિશેષ ઉપસ્થિતી દર્શાવી હતી. સ્વર્ગીય કે. એલ. સૈગલ સાહેબ થી નવોદિત ખ્યાતનામ ગાયક કે. કે. સુધી ના ૮૦ બોલીવુડ ગાયકો ના હૂબહૂ અંદાઝ માં પ્રસ્તુતિ કરનાર તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક ને સાંભળવા નો અવસર અવિસ્મરણીય બની રહ્યો માટે જ ઓલિવસ ના સંચાલક દ્વારા સવાર ના ૧૦ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી નવોદિત ગાયક ગાયિકા માટે કરાઓકે ગાયન પ્રશિક્ષણ નો અવસર તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક AIKAA સંસ્થાપક પ્રમુખ પુણે અમદાવાદ ગુજરાત ના નિર્દેશન માં શશૂલ્ક આપવામાં આવશે હવે નવોદિત કલાકારો ને માત્ર ૫૦૦ રૂપિયા માં એક ગીત પ્રોફેશનલ રીતે છાયાચિતરીકરણ કરી આપવામાં આવશે ઉત્સુક કલાકાર પોતાનું નામ નોંધાવી શકે છે આ મોબાઈલ નંબર દ્વારા 6353689571 તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક AIKAA સંસ્થાપક પ્રમુખ પુણે અમદાવાદ ગુજરાત. કાર્યક્રમ દરમિયાન સંગીત રસીકો ખૂબ જ પ્રસન્ન નજર આવી રહ્યા છે તે જોઈ શકાય છે.

સમાચાર સેવા પત્રકાર

તુષાર ત્રિવેદી

Mob. 06353689571 and WhatsApp No.9545178791.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •