*બહેન ખીજાયને બોલ્યા :- બુદ્ધિ વગરના છો સાવ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

એક બહેન વજન કરતી વખતે વજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારે ઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે …
એમના પતિદેવ થી ન રહેવાયું ., એ કહે ,: – એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથી વજનકાંટો વજન ઓછું ન દેખાડે…!!!
બહેન ખીજાયને બોલ્યા , :- બુદ્ધિ વગરના છો સાવ…!!!
પેટ અંદર લઉ તો જ કેટલું વજન છે એ મને દેખાય ને…???
😄😄😄😄😄😅😅😅

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply