*પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને સન્માનિત કરવામાં આવ્યા લક્ષ્મણ દત્ત દ્વારા..*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

શ્યામ શ્રુસ્ટી સોસાયટી ચેનપુર, ન્યુ રાણીપ ખાતે આજે અનિલ બાબુલાલ પટેલ આયોજિત કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેર ના ખૂબ જાણીતા કલાકાર લક્ષ્મણ દત્ત ઉર્ફે જૂનિયર નરેશ કનોડિઆ ના દ્વારા શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા છે તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક ને, દીકરી ને દઈએ અભય વરદાન આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલા તથા વયો વૃદ્ધ નાગરિક ની આંખો માં થી ગંગા જમુના નો પ્રવાહ વહી રહ્યો હતો તુષાર ત્રિવેદી ની ભાવવાહી અવાજ સાંભળીને જન સમુદાય ભાવ વિભોર બની ગયેલ, સમાજ મા આવા કાર્યક્રમો ને ખૂબ પ્રાધાન્ય આપવું જોઈએ તેવું મંતવ્ય રાજેશ બારીયા લાયન પ્રેસિડેન્ટ નું હતું. માત્ર એટલું કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા તથા રાજ્ય ના પોલિસ વિભાગ દ્વારા પણ આ પ્રબોધનાત્મક કાર્યક્રમ ને પ્રત્યેક સોસાયટી ખાતે યોજીને સમાજ માં પરિવર્તન લાવી શકાય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •