*હવે તો હદ થઈ : પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર, માનવતા લજવાઈ.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર કર્યા હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર રેપ કર્યો હતો. આ ચોંકાવનારી માહિતી આપતાં ઔરંગાબાદ પોલીસે કહ્યું કે અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. એ ધ્રૂર્સ્કે ધ્રૂસ્કે રડતી હતી. એણે અમને જણાવ્યું કે શરાબના નશામાં મારો સગ્ગો દીકરો મારા પર રેપ કરે છે. એની વાત સાંભળીને અમે ચોંકી ઊઠ્યા હતા. સિડકો પોલીસે તરત એની ધરપકડ કરી લીધી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •