*મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર નહીં ચાલે લાંબી, રાહુલ અને સોનિયા થયા ભારે નારાજ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

રાજ્યસભામાં નાગરિકતા સુધારા ખરડા પર મતદાન લેવાવાનું હતું ત્યારેજ શિવસેનાએ વૉક આઉટ કરતાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી રોષે ભરાયાં છે. શિવસેનાએ વૉક આઉટ કર્યો ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આંખના ઇશારે નારાજી વ્યક્ત કરી હતી
*******

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •