*પાંધ્રો, લખપત થર્મલ પ્લાન્ટ ગુજરાત સરકાર દ્વારા બંધ કરવાની કવાયત શરૂ. જો આ થર્મલ પ્લાન્ટ બંધ થશે તો હજારો કર્મચારીઓ બેરોજગાર બનતાં બેકારીનો વ્યાપ વધશે.પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલીમાં મુકાશે.- પ્રશાંત ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પાંધ્રો, લખપત થર્મલ પ્લાન્ટ ગુજરાત ભાજપ સરકાર દ્વારા બંધ કરવાની કવાયત શરૂ.
જો આ થર્મલ પ્લાન્ટ બંધ થશે તો હાજરો કર્મચારીઓ બેરોજગાર બનતાં બેકારીનો વ્યાપ વધશે.પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલીમાં મુકાશે.

ભૂતકાળ યાદ કરવો રહ્યો કે,ભૂકંપ બાદ આજ સરકાર દ્વારા ઊભાં કરેલાં કચ્છ જિલ્લાની જનતાને શોષણ કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું.કચ્છ આખામાં લોકોએ દરેક પ્રશાસનો જાણે ભાજપ હવાલે કરી હોય તેમ ભાજપ વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારાતો નહીં.જ્યારે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે,ગુજરાતમાં કચ્છ શિક્ષણ,આરોગ્ય,રોજગાર બાબતે પછાત બની પાછળ ધકેલાય રહ્યું છે.

જાગો કચ્છી વાસીઓ.જાગો વિકાસ કરતાં લૂંટ અને બોજા વધી રહ્યા છે.

પ્રશાંત ભટ્ટ.
કચ્છ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •