ઉંનાવ પીડિતાનું મોત. વેન્ટિલેટર પર બેભાન થતાં પહેલાં એક જ શબ્દો હતા, કે હું મરી તો નહીં જાઉં ને ?હું મરવા નથી ઇચ્છતી ?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક સમાચાર

વેન્ટિલેટર પર બેભાન થતાં
પહેલાં એક જ શબ્દો હતા,
કે હું મરી તો નહીં જાઉં ને ?હું
મરવા નથી ઇચ્છતી ?
હૈદરાબાદની જેમ યુપીના
ઉન્નાવમાં ગેંગ રેપ ની પીડિતાને
આરોપીઓએ સળગાવ્યા
બાદ તેની સ્થિતિ અત્યંત
ગંભીર બનેલી હતી. જેને
દિલ્હીની સફદરગંજ
હોસ્પિટલમાં વેન્ટિલેટર પર
રાખવામાં આવી હતી. ઉન્નાવ
રેપ કેસમાં આરોપીએ

જીવતી સળગાવેલી યુવતીને
એર એમ્બુલન્સ
મારફતે દિલ્હી ખસેડવામાં
આવી હતી. હોસ્પિટલમાં પણ
તે બેહોશ થતાં પહેલાં સતત
એક જ વાત નુ રટણ કરતી
રહી હતી, કે આરોપીને
છોડતા નહિ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •