*પાલીતાણા પંથક માં દુષ્કર્મની ઘટના,12 વર્ષની બાળા સાથે આચર્યુ દુષ્કર્મ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ
પાલીતાણા,

પાલીતાણા પંથક માં
દુષ્કર્મની ઘટના

12 વર્ષની બાળા સાથે
આચર્યુ દુષ્કર્મ.

1 વર્ષ દરમ્યાન અલગ
અલગ વ્યક્તિએ ઘેન ના
ટુકડા પાઇ આચર્યું દુષ્કર્મ. સમાજના બદમામીના ડરે બાળકી ભોગ બનતી રહી. ગઈકાલે ઘટના પ્રકાશમાં આવી.

દુષ્કર્મ કાંડ માં મહિલાઓ
પણ સામેલ હોવાનો પિતાનો આક્ષેપ.

ભોગ ગ્રસ્ત બાળા ને
મેડિકલ ચેકઅપ માટે
હોસ્પિટલ ખસેડાઇ

ડીવાયએસપી સૈયદ
સહિત નો પોલીસ કાફલો
હોસ્પિટલ દોડી ગયો

સમગ્ર પંથકમાં ભારે રોષ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply