લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પીસ પોસ્ટર કોમ્પિટિશન…..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

લાયન્સ ક્લબ સમાજના જરૂરિયાત મંદ લોકો માટે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, ભૂખ્યાને ભોજન વિગેરેની સેવા થકી છેલ્લા 103 વર્ષથી કાર્યરત છે
. વિશ્વમાં શાંતિ ના ચિત્રો થકી સામૂહિક જનજાગૃતિ દ્વારા સૌને શાંતિનો સંદેશો પહોંચાડવાનું પણ બહુ મોટું કાર્ય કરી રહી છે….. ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓની 300 એન્ટ્રી માંથી સિલેક્ટેડ 70 બાળકોને પસંદ કરી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. જેમાં, શાંતિ પ્રવાસ (Journey of peace) વિષયને ધ્યાનમાં રાખી ચિત્ર બનાવવામાં આવ્યા. જેમાં સિલેક્ટેડ પાંચ વિદ્યાર્થી ને બેસ્ટ ઇનામ, સર્ટિ, કેશ રૂપિયાનું કવર અને કીટ આપવામાં આવી… આ ઉપરાંત, 11 વિદ્યાર્થીને consolation prize, સર્ટિ. અને કીટ આપવામાં આવી, પાર્ટીસિપેટ દરેક વિદ્યાર્થીને કીટ- જેમાં ફૂડ પેકેટ, આર્ટ materials અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા… આમાંથી કોઈ એક એન્ટ્રી મલ્ટીપલ માં જશે. સિલેક્ટ થયેલા વિદ્યાર્થીને અમેરિકા જવાનો મોકો મળશે પેરેન્ટ્સ સાથે એ તમામ ખર્ચ લાયન્સ ક્લબ તરફથી હશે…………… બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.. શ્રી રાજેશ બારૈયા ના કહેવા મુજબ લાયન્સ ક્લબના રિસ્પેક્ટેડ સર – મેડમ અને લિઓ ક્લબના તમામ નો ખુબ ખુબ આભાર કે જેવો તન મન ધનથી સહકાર આપ્યો… Peace poster competition નો portfolio માટે 2019 – 20 માં શ્રી રાજેશ બારૈયા (પીસ પોસ્ટર ડાયરેક્ટર) તરીકે નિમણૂક કરેલ છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મણીભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply