સાવધાન : 4 તારીખે જો હશે લગ્ન. તો વરસાદ બની શકે છે વિઘ્ન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*📌હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ વરસશે*
*આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત- મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે*.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply