*અફસોસ* જિંદગી તો મસ્ત વીતી છે ને વીતશે!! પણ….. *તારાવગર* *તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ન દિલમાં વસાવો તમે તો તમે છો,
ન મળવાને આવો ! તમે તો તમે છો.

રહ્યા’તા સદાયે તમારા નસીબે,
હ્રદયથી વધાવો ! તમે તો તમે છો.

ફુલોની સુવાસે સુગંધે ભળેલા,
વસંતે સજાવો ! તમે તો તમે છો.

કસમથી વિરહ છે વધારે વધારે,
હવે ‘તો જતાવો ! તમે તો તમે છો.

એ ‘તૃપ્તિ’કહે છે તમારા એ દિલમાં,
છબીતો રચાવો ? તમે તો તમે છો.

તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply