અમદાવાદના કલેક્ટર તરીકે કે.નિરાલા આપશે સેવા.- સંજીવ રાજપુત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના કલેક્ટર તરીકે કે.નિરાલા 2005ની બેચના IAS છે કે.નિરાલા પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી છે કે.નિરાલા. હવે અમદાવાદના કલેક્ટર તરીકે આપશે સેવા. રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે કે.નિરાલા. પતિ અને પત્ની છે IAS કપલ. વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર જતાં કે.નિરાલાને સોંપાઈ જવાબદારી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply