આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

બાલવાટિકા ખાતે સ્વર્જ ગુર્જરી સ્કૂલ દ્વારા પરફોર્મિંગ આર્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાલવાટિકા ખાતે તા .૨ નવેમ્બર, 2019 ના રોજ ઇન્સ્ટન્ટ ડ્રોઇંગ કમિટિશન યોજવામાં આવી હતી. ત્યારબાદ 130 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સ્વર ગુર્જરી સ્કુલ ઑફ પ્રફોર્મિંગ આર્ટસ સંસ્થા દ્વારા ચાચા નહેરુ બાલવાટિકા ખાતે શીઘ્ર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. સંસ્થાના સંસ્થાપક શ્રી મતી સોનલબેન મજમુદાર આ પ્રવૃતિ છેલ્લા ૧૭ વર્ષથી દર વર્ષે બાળકો માટે j આપ્રવુત્તીનું આયોજન કરે છે. જેમાં ૨.૫ વર્ષથી ૧૪ વર્ષ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. સુધી ના બાળકો અને એમના વળી
સ્વર ગુર્જરી સ્કુલ ઑફ પ્રફોર્મિંગ આર્ટસ સંસ્થા દ્વારા ચાચા નહેરુ બાલવાટિકા ખાતે શીઘ્ર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. સંસ્થાના સંસ્થાપક શ્રી મતી સોનલબેન મજમુદાર આ પ્રવૃતિ છેલ્લા ૧૭ વર્ષથી દર વર્ષે બાળકો માટે આ પ્રવુત્તીનું આયોજન કરે છે. જેમાં ૨.૫ વર્ષથી ૧૪ વર્ષ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. સુધી ના બાળકો અને એમના વાલી ખૂબ જ ઉત્સાહ પૂર્વક વર્ષોથી ભાગ લે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply