સર્વોદયની ચાલી, હિરાલાલની ચાલી ગોમતીપુરનાં રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પાણી લીકેજથી ત્રાહિમામ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સર્વોદય ની ચાલી હિરાલાલ ની ચાલી પાસે ગોમતીપુર છેલ્લા એક અઠવાડિયા થી પાણી લીકેજ થતુ હતું એ એમ સી ના માણસો ખાડો કરી ને ગયેલ છે પરંતુ કોઈ અધિકાર કે માણસો કામ કરવા આવતા નથી.અને પડતાં માં પાટુ હોય તેમ દુરાની સાહેબ ફોન પણ ઉપાડતા નથી. ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે જો અમારી સમસ્યાઓ નું તાત્કાલિક નિવારણ કરવામાં નહીં આવે, તો આવનાર દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply