મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે જોડાવાથી નારાજ શિવસેનાના નેતાએ આપ્યું રાજીનામું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પરથી
રાજીનામા અને શિવસેના પ્રમુખ
ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના
નેતા પસંદ કરવામાં આવ્યા
બાદ શિવસેનાના નેતા રમેશ
સોલંકી રાજીનામું આપી દીધું
છે. સોલંકીએ ટવીટર પર આની
જાણકારી આપી છે. તેમણે
શિવસેના કોંગ્રેસ-એનસીપી
સાથે સરકાર સાથે મળીને
બનાવવા પર નારાજગી વ્યક્ત
કરી છે. સોલંકીએ કહ્યું કે મારી
વિચારધારા એ વાતની મંજૂરી
નથી આપતી કે કોંગ્રેસ સાથે રહી તે આગળ નવા
સમીકરણો સાથે શિવસેના માટે
કામ કરે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply