ઊના લાડી લોહાણા સિંધી સમાજની દીકરી કુમારી પ્રિયાંસી કમલેશ ભાઈ જુમાણીને સુરતમિત્ર અખબાર ગૌરવ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

૧૪મી નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિને ઊના લાડી લોહાણા સિંધી સમાજની દીકરી કુમારી પ્રિયાંસી કમલેશ ભાઈ જુમાણીને સુરતમિત્ર અખબાર ગૌરવ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા
ઊના ખાતે સપ્ટેબર-૨૦૧૯ માં બીજી રાષ્ટ્રીય લાડી લોહાણા સિંધી પંચાયતની કારોબારી મીટીંગ માં કુમારી પ્રિયાંસી કમલેશભાઈ જુમાણીએ ખુબજ નાની ઉમરે સ્ટેજ પર આવીને પોતાના વિચારો રજૂ કરીને ભારતભર માંથી ઉના પધારેલ સમાજના અગ્રણીઓ અને તમામ સદસ્યોને મ્ંત્રમુંગ્દ કરી દીધા હતા આ પ્રસંગે સુરત થી પધારેલ સુરતમિત્ર અખબાર ના તંત્રી વિનોદ મેઘાણીએ કુમારી પ્રિયાંસી જુમાણીની વિશેષ નોંધ લઈને સુરતમિત્ર દ્વારા ૧૪મી નવેમ્બર-૨૦૧૯ના રોજ બાળ દિને સુરતમિત્ર અખબાર ગૌરવ પુરસ્કારથી સન્માનીત કરવા જાહેરાત કરી હતી કુમારી પ્રિયાંસી જુમાણી ખુબજ નાની ઉમરે આટલી મોટી પ્રગતિના ખરા હકદાર માતા-પિતા અને શાળા પરિવારનો યોગ્ય ફાળો છે પ્રિયાંસી ની માતા હાઉસ વાઈફ છે અને પિતા આદરણીયશ્રી કમલેશભાઈ જુમાણી ઊના લાડી લોહાણા સિંધી સમાજના અગ્રણી અને ફૂલછાબ દૈનિકમાં તેવો વર્ષોથી વરિષ્ટ પત્રકાર તરીકે સેવા આપી રહિયા છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply