ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા નવલકથાકાર,વિવેચક જયંતીલાલ ગોકલદાસ ગાડીતના ૮૨-મા જન્મદિનપ્રસંગે’બદલાતી ક્ષિતિજ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

તારીખ:૨૬ નવેમ્બર ૨૦૧૯,મંગળવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા નવલકથાકાર,વિવેચક જયંતીલાલ ગોકલદાસ ગાડીતના ૮૨-મા જન્મદિનપ્રસંગે’બદલાતી ક્ષિતિજ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે જયંત ગાડીતના જીવન વિશે જયંત ગાડીતના સુપુત્રશ્રી જાગૃત ગાડીતે વક્તવ્ય આપ્યું.જયંત ગાડીતની નવલકથાઓ વિશે શ્રી ભરત મહેતાએ અને જયંત ગાડીતની વિવેચનસૃષ્ટિ વિશે પિનાકિનીબેન પંડ્યાએ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply