મહારાષ્ટ્રના મહાભારત પર સુપ્રીમકોર્ટનો ચુકાદો મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે. ધારાસભ્યોની શપથવિધિ પછી વિધાનસભામાં ફલોર ટેસ્ટ કાલે સાંજે ૫ વાગ્યે કરવા આદેશ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

☘મહારાષ્ટ્રના મહાભારત પર સુપ્રીમકોર્ટનો ચુકાદો
મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે
ધારાસભ્યોની શપથવિધિ પછી વિધાનસભામાં ફલોર ટેસ્ટ
કાલે સાંજે ૫ વાગ્યે ફલોર ટેસ્ટ કરવા આદેશ
ફલોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવા આદેશ
ફલોર ટેસ્ટ વખતે વિધાનસભામાં ગુપ્તમતદાન નહી થાય
ફલોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકર સામે થશે : SC

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply