પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી સંજયભાઈ રાવલ તેમજ ભદ્રેશભાઈ જોશી દ્વારા પ્રથમ જીવનસાથી સંમેલનનું આયોજન કરાયું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

🍁🙏જય પરશુરામ 🙏🍁
👉➖પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી સંજયભાઈ રાવલ તેમજ ભદ્રેશભાઈ જોશી નરોડા ખાતે પ્રથમ જીવનસાથી સંમેલનનું આયોજન તારીખ- 24/11/2019 રવિવાર ના રોજ
શ્રી કનકાઈ ધામ હાથીજણ ઓકટ્રોય નાકા પાસે ઇન્ડિયા કોલોની સામે ,મહેમદાવાદ રોડ હાથીજણ. અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું,
જીવનસાથી સંમેલનમાં જે ભૂદેવો સાથ અને સહકાર આપી રહ્યા છે. તેમજ યુવા સંગઠનનો આ પ્રોગ્રામમાં સાથ અને સહકાર આપી રહ્યા છે, તે બદલ પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ માનવામાં આવ્યા હતા.🙏🙏
(1)ટ્રસ્ટીશ્રી સંજયભાઇ રાવલ (m) 7621934820
(2) ભદ્રેશભાઈ જોશી (m) 9825917440.

આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply