ડોક્ટર પ્રવિણભાઇ તોગડિયાના માતુશ્રી દૂધીમાં મોહનભાઈ તોગડીયા નું નિધન થયું છે.
તેઓનો પાર્થિવદેહ આજે ડો. તોગડીયાજી ના ભાઈના ઘરે દર્શનાર્થે રાખવામાં આવેલ છે.
આવતીકાલે તારીખ 25 ના રોજ સવારે 8 – 30 કલાકે એમની અંતિમયાત્રા વાડજ સ્મશાનગૃહ ખાતે લઇ જવામાં આવશે.
TejGujarati