શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે શિયાળા ની શરૂઆત થયાની સાથે જ શાળાના વ્યાયામ અને યોગ શિક્ષક શ્રી હિરેન દરજી દ્રારા સવારે શાળામાં બાળકોને હળવી કસરતો, સમૂહ કવાયત, યોગ, પ્રાણાયામ અને સૂર્યનમસ્કારની તાલીમ આપવામાં આવે છે
TejGujarati