કિમલોપ આયોજિત રાજકોટ શહેર ના કાર્યકર્તા સંમેલનમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા.. ખુરશીઓ ખૂટી પડી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કિમલોપ આયોજિત રાજકોટ શહેર ના કાર્યકર્તા સંમેલનમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા.. ખુરશીઓ ખૂટી પડી…. શિવાજી ડાંગર ની શહેર પ્રમુખ તરીકે વરણી ને કાર્યકર્તાઓએ તાળીઓ નાં ગડગડાટ થી વધાવી લીધી. મોહિત કથરેચા,નરેન્દ્ર રાઠોડ, ઈશ્વર મકવાણા, વિનુભાઈ પટોળીયા, સમીર બ્લોચ, અમન ગોહિલ સહિતના હોદેદારો ની જાહેરાત. સફળતા બદલ તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply