નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તારીખ: ૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કિશનસિંહના જીવન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમારે અને કિશનસિંહનું કથા-સાહિત્ય વિશે શ્રી વિપુલ પુરોહિતે તેમજ કિશનસિંહ:નિબંધકાર,ચરિત્રકાર વિશે શ્રી અજયસિંહ ચૌહાણે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply