*રોગ પાંચ ઉપર ,, ઉપચાર ફક્ત એક*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

*ફક્ત રોજનું એક કપુરી પાન અનેક રોગને દૂર કરવાની શાન*
*શું આપને પથરીની સમસ્યા છે?*
*શું આપને કેન્સરથી બચવું છે?*
*શું આપને કબજીયાત રહે છે?*
*શું આપને ડાયાબીટીસ છે?*
*શું આપને ઘૂંટણના દર્દ છે?*

*આ તમામ સમસ્યાઓને જડમૂળમાંથી ખતમ કરવી હોય તો આજથીજ રોજ સવારે ભૂખ્યા પેટે એક કપુરી પાન ખાઈને ઉપરથી ગરમ પાણી પીશો તો પાંચ રોગમાંથી કાયમી મુક્તિ મળે છે*

*પથરી*
*કેન્સર*
*કબજીયાત*
*ડાયાબીટીસ*
*ઘૂંટણના દર્દ*

*કપુરી પાનનું ફક્ત એક પાન રોજ સવારે ખાલી પેટ ખુબજ ચાવી ચાવીને ખાઈને એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પાંચ જાતના રોગને દૂર થવાની વોરંટી નહીં હું ગેરંટી આપું છું*

*પરંતુ આ કરવું પડે,અને કર્યા વગર કઈ મળતું નથી તે સૌ કોઈ જાણે જ છે*

*તો જોઈ શું રહ્યા છો,આજથીજ નહીં અત્યારથી જ આ દેશી ઉપચાર ચાલુ કરો અને જીવનભર રોગમુક્ત રહો*

*સ્વદેશી અપનાવો દેશને મજબૂત કરો*

*એલોપથી દવાઓ ખાઈ ખાઈને મરી જશો પણ આપના ગંભીર રોગોને કાબુમાં નહી આવે તે હવેતો સૌને ખબર પડી ગઈ છે છતાં આપણે આવા મફત જેવા ખર્ચના ને કોઈપણ આડઅસર વગરના સ્વદેશી ઉપચાર કરતાં નથી તે આપણી સૌથી મોટી ભૂલ છે*

*આરોગ્યની ગુરુચાવી એટલે યોગ,આહાર,આયુર્વેદ અને એક્યુપ્રેશર*

*ડૉ રાજીવભાઈ દીક્ષિત પ્રેરિત જીવનશૈલી અપનાવો ને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગી રહેવાનો પ્રયત્ન જરૂર કરો*

*આ શુભ સમાચાર આપના સૌ સગા સંબંધીઓને પહોંચાડીને આપ પણ બીજાના દુઃખને દૂર કરવાના એક ભાગીદાર બનો અને મફતમાં આશીર્વાદ મેળવીને આપના જીવનને ધન્ય બનાવો*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply